‘પદ્માવતી’ માટે દીપિકા-શાહિદ-રણવીર સહિતના સ્ટાર્સે લીધી છે આટલી તગડી Fee
રાણી પદ્માવતીના રોલમાં છવાઇ ગયેલી દીપિકા પાદુકોણને આ ફિલ્મમાં કામ કરવા માટે 11 કરોડની ફી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખિલજીના રોલમાં દમદાર લાગતા રણવીર સિંહને ફિલ્મ માટે 8 કરોડ ફી તરીકે મળ્યા છે.
રાજા મહારાવલ રતન સિંહનો રોલ કરવા માટે શાહિદે 6 કરોડ રૂપિયા ફી તરીકે મળ્યા છે.
એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી ફિલ્મમાં મેહરૂનિસ્સાના રોલમાં જોવા મળશે. આ રોલ માટે અદિતીને 85 લાખ રૂપિયા આપવામાં આવશે.
એક્ટર જિમ સરભ ફિલ્મમાં ખિલજીનો ખાસ મલિક કાફૂરનો રોલ કરી રહ્યો છે. આ માટે જિમે 70 લાખ ફી લીધી હતી.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી સતત ચર્ચામાં છે. ફિલ્મના ફર્સ્ટ પોસ્ટરમાં દીપિકાનો યૂબ્રો લુક હોય કે પછી રણવીર સિંહનો ખિલજી ગેટઅપ હોય ફિલ્મ સતત કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં છે. શાહિદ કપૂરનો રાજપૂતાના અંદાજને કારણે ફણ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ રહી છે. જોકે આ ફિલ્મ માટે સ્ટારને મળનારી ફીનો પણ ખુલાસો થઈ ગયો છે. અહેવાલ અનુસાર ફિલ્મ માટે સ્ટારને તગડી રકમ આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -