✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાલા સાહેબ ઠાકરેની ભૂમિકા નિભાવશે નવાજુદ્દીન સિદ્દિકી, જુઓ ફર્સ્ટ લૂક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Dec 2017 08:34 PM (IST)
1

રિપોર્ટ અનુસાર આ ફિલ્મની વાર્તા શિવ સેના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે લખી છે. અને તેઓ પોતેજ પ્રોડ્યૂસ કરશે.

2

3

નવી દિલ્લી: મહારાષ્ટ્રના શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની કહાની ટૂંક સમયમાં પડદા પર નજર આવનારી છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દિકી બાલા ઠાકરેની ભૂમિકામાં નજર આવશે.

4

સંજય રાઉતને બાલાસાહેબની જીંદગી પર ફિલ્મ બનાવવા લાંબા સમયથી ઈચ્છા હતી અને ઉદ્ધવ ઠાકરેની સ્વીક઼ૃતિ મળ્યા બાદ તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવા શરૂ કર્યું હતું.

5

સૂત્રો અનુસાર, બાલ ઠાકરેના ભૂમિકા માટે નવાજુદ્દીન નિર્માતાઓની પહેલી પસંદ હતા.

6

ફિલ્મને લઈને તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં નવાજુદ્દીન સિદ્દિકી બાલા સાહેબના અંદાજમાં નજર આવનાર છે.

  • હોમ
  • મનોરંજન
  • બાલા સાહેબ ઠાકરેની ભૂમિકા નિભાવશે નવાજુદ્દીન સિદ્દિકી, જુઓ ફર્સ્ટ લૂક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.