સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી સીલ થઇ ગયુ આ સ્ટાર એક્ટરનું ગેસ્ટ હાઉસ, જાણો શું છે મામલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Dec 2018 12:20 PM (IST)
1
સુપ્રીમ કોર્ટના નિર્ણયને અનુસરતા મહેસૂલ અધિકારીઓએ પ્રભાસના ગેસ્ટ હાઉસને સીલ કરી દીધુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હૈદરાબાદઃ સ્ટાર એક્ટર અને વર્ષની સૌથી વધુ કમાણી કરી આપનારી ફિલ્મ આપનાર બાહુબલી ફેમ પ્રભાસ પર આફત આવી છે. સાઉથના સુપરસ્ટારના ગેસ્ટ હાઉસને મહેસુલ અધિકારીઓએ સીઝ કરી દીધી છે.
3
આ સર્વે નંબરમાં 84.30 એકર જમીન હોવાની વાત છે, આમાથી 2200 ગજ જમીનમાં પ્રભાસનું ગેસ્ટ હાઉસ છે. પ્રભાસે જીઓ નંબર 59 અંતર્ગત ગેસ્ટ હાઉસ રેગ્યુલરાઇઝ કરવવા માટે અરજી પણ કરી છે.
4
મહેસૂલ અધિકારીઓએ સોમવારે પ્રભાસના હૈદરાબાદ સ્થિત રાયદુર્ગમ સર્વે નંબર 46ની જમીન પર બનેલા ગેસ્ટ હાઉસને સીલ કરી દીધુ, સુપ્રીમ કોર્ટે આ જમીનને સરકારી જમીન ગણાવતા ઓર્ડેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -