મુંબઇઃ છેલ્લા થોડાક વર્ષોથી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ફેરફાર જોવા મળ્યો છે. આ ફેરફાર માત્ર સ્ટૉરીઓમાં જ નહીં પરંતુ ભોજપુરી હસીનાઓમાં પણ આવ્યો છે. આજના જમાનામાં કેટલીય એવી એક્ટ્રેસ છે, જે પોતાના ફેશનેબલ અને ગ્લેમરસ લૂકના કારણે જાણીતી થઇ છે. આ લિસ્ટમાં ભોજપુરી સ્ટાર અને એક્ટર રિતેશ પાંડેની કૉ-સ્ટાર શ્વેતા શર્માનુ નામ ટૉપ પર છે. ભોજપુરીની આ સુપરહોટ, બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર લાખો દિવાના છે. 


હવે એક્ટ્રેસે પોતાના ફેન્સની સાથે કનેક્ટ રહેવા માટે પોતાના ઇન્સ્ટા પર એકથી એક બિકીની પૉઝમાં 10 તસવીરો શેર કરી છે. આમા એક્ટ્રેસ કાતિલ અદાઓથી લોકોને દિવાના બનાવી રહી છે. 


શ્વેતા શર્માએ વ્હાઇટ બિકીની અને પેન્ટમાં જબરદસ્ત કાતિલ અને સેક્સી તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ ગ્લેમરસ અવતાર દેખાઇ રહ્યો છે. 'ગજબ કરહૈયા'માં ભોજપુરી એક્ટર રિતેશ પાંડે સાથે શાનદાર કામ કરનારી શ્વેતા હવે ઇન્સ્ટાગ્રામ સ્ટાર પણ છે. 






એક્ટ્રેસે તસવીરોમાં વ્હાઇટ બ્રાની સાથે પેન્ટ પહેરેલુ છે, અને સ્ટાઇલને પુરી કરવા માટે વાળને ખુલ્લા રાખ્યા છે. એક્ટ્રેસ વાળને ખુલ્લા રાખીને કેમેરા સામે એકથી એક હૉટ પૉઝ આપી રહી છે. એક્ટ્રેસ વાંકી વળીને પોતાના ક્લીવેજ પણ બતાવી રહી છે, જેના પરથી ફેન્સની નજર નથી હટી રહી. આ ફોટા પર ફેન્સ જોરદાર રિએક્શન આપી રહ્યા છે.