સંજય દત્તે જે રેંજ રોવર કાર ખરીદી છે તેનો વજન બે ટન કરતા વધારે છે, પરંતુ છતા આ કાર 0-100 કિલોમીટરની સ્પીડ માત્ર 5.5 સેકન્ડમાં મેળવે છે. આ સાથે જ કારની ટોપ સ્પીડ 225 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કારના એન્જીનમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન લાગેલા છે.
સંજૂબાબએ જે રેંજ રોવર કાર ખરીદી છે તેની એક્સ શો રૂમ કિંમત 2.11 કરોડ રૂરિયા છે. સંજય દત્ત પાસે ફરારી 599 અને બીએમડબલ્યૂ 7 સીરીઝ જેવી કાર પણ છે. આ સાથે તેની પાસે ઓડી Q7, રોલ્સ રોય જેવી કાર પણ સામેલ છે.