સિદ્ધાર્થ મલ્હોત્રા મામલો સમજી ગયો હતો. બન્નેએ પછીથી પોત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર આફ્રિકાની હોલીડે તસવીરો શેર કરી હતી. આમાં મજાની વાત એ છે કે, કોઈ પણ તસવીરમાં સાથે દેખાતા નથી. પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘણી વસ્તુઓ કોમન છે.
બન્નેએ પોત-પોતાના ઈન્સ્ટા હેન્ડલ્સ પરથી સિડ અને કિરાયાએ પોતાની સફારી વિઝીટની જોરદાર તસવીરો શેર કરી હતી. આ તસવીરો જ બન્ને સાથે હોવાનો ઈશારો કરી રહી છે.
નોંધનીય છે કે, સિદ્ધાર્થ અને કિયારાને વારંવાર જાહેરમાં સાથે જોવાથી તેમના સંબંધો પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કિયારા તો અનેક પાર્ટીમાં સિદ્ધાર્થની જ ગાડીમાં જતી જોવા મળી છે. જોકે પહેલા વારંવાર બન્ને સિંગલ હોવાનો દાવો કરી ચુક્યા છે.