✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મ ઈશકની ફેમ અભિનેત્રીનો નજર આવ્યો હોટ અવતાર, ટાપુ પર માણી રહી છે વેકેશન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 May 2018 11:00 AM (IST)
1

2

અમાયરાએ આઇલેન્ડ પર મસ્તી કરતી હોય તેવી કેટલીક તસ્વીરો સોશલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં ખૂબજ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.

3

મુંબઈ: ફિલ્મ ઈશકની ફેમ અભિનેત્રી અમાયરા દસ્તૂર હાલમાં આઇલેન્ડમાં વેકેશન ગાળી રહી છે. અમાયરાને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેને લઈને તે ફરી ચર્ચામાં છે.

4

અમાયરા આજકાલ ફિલ્મોમાં ખૂબજ ઓછી જોવા મળી રહી છે.

5

અમારાએ થોડા દિવસ પહેલા પણ સન બાથ લેતી હોય તેવી તસવીર શેર કરી હતી.

6

સ્વિમિંગ પૂલમાં પોતાનો ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે.

7

જો કે અમાયરા દસ્તૂર પોતાની અપકમિંગ ફિલ્મ ‘મેન્ટલ હે ક્યા’માં નજર આવશે. તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

8

9

અમાયરાને આઇલેન્ડ ખૂબજ પસંદ છે. આ પહેલા પણ અમાયરા બીચ પર મસ્તી કરતી નજર આવી ચુકી છે.

10

  • હોમ
  • મનોરંજન
  • ફિલ્મ ઈશકની ફેમ અભિનેત્રીનો નજર આવ્યો હોટ અવતાર, ટાપુ પર માણી રહી છે વેકેશન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.