ગોવામાં મસ્તી કરી રહી છે આ બોલીવુડ એક્ટ્રેસ, ઈંસ્ટા પર પોસ્ટ કર્યા બિકીની Pics!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Mar 2017 12:57 PM (IST)
1
2
3
4
‘તુમસે અચ્છા કૌન હૈ’, ‘રાજા ભૈયા’, ‘આવારા પાગલ દિવાના’, ‘ધૂમ ધડાકા’, ‘મિલેંગે મિલેંગે’, ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’ જેવી બોલીવુજ ફિલ્મોમાં ચમકેલી અભિનેત્રી આરતી છાબરિયા હાલ ગોવામાં વેકેશન માણી રહી છે.
5
6
7
ટેલિવીઝનની વાત કરીએ તો આરતી ઝલક દિખલા જા અને નચ બલિયે પણ આવી હતી. આરતીએ પોતાના વેકેશનની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.