Alaya F Photos: ફિલ્મ જવાની જાનેમનથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અલાયા એફ પોતાના લૂક્સને લઇને ખુબ જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આવામાં તેનો સિઝલિંગ લૂક વાયરલ થયો છે, જેમાં તે બિકીની પહેરીને પૉઝ આપતી દેખાઇ રહી છે. આ લૂક દરિયા કિનારેનો છે.  


અલાયા એફમાં પોતાની અદાકારીથી વધુ પોતાના હૂસ્નને બિખેરવા માટે જાણીતી છે. આવામાં તેના ચાહલકો પણ ખુબ છે. ઇન્સ્ટાગ્રામ પર અલાયા એફને મિલિયન્સ લોકો ફોલો કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જો તમે જોશો તો તમને ખબર પડશે કે તેને સમુદ્ર કિનારો ખુબ પસંદ છે. એટલે સુધી કે તે ખુદને બેબી ગણાવે છે.


તેની મોટાભાગની તસવીરો સમુદ્ર કિનારાની છે, જ્યાં તે પોતાના સુપરકુલ બિકીની અંદાજમાં હોય છે. તેની અદાઓના ફેન્સ પણ દિવાના છે. ખાસ વાત છે કે , બિકીનીમાં અલાયા એફ એકદમ હૉટ લાગે છે, અને તેનો બિકીની અવતાર સમુદ્રમાં માત્ર આગ જ નથી લગાડતો પણ સુનામી પણ લાવે છે. 




વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અલાયા એફ હવે ફરીથી ફિલ્મોમાં એક્ટિવ થશે, તે યુટર્નમાં દેખાશે. આ ઉપરાંત તે કાર્તિક આર્યનની સાથે ફ્રીડીમાં પણ સ્કીન શેર કરતી દેખાશે.