✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હોલિવૂડની આ સેક્સી એક્ટ્રેસ રાજકારણમાં એન્ટ્રી કરશે? જાણો કોણ છે તે અભિનેત્રી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Dec 2018 12:02 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે, આ અભિનેત્રી અગાઉથી જ સંયુક્ત રાષ્ટ્રના અનેક પ્રોગ્રામ સાથે સંકળાયેલી છે. જેમાં તે ઉત્સાહપૂર્વક ભાગ પણ લેતી રહે છે.

2

મને નથી ખબર કે હું રાજકારણ માટે યોગ્ય છું કે કેમ. પરંતુ મેં મજાકમાં પણ એ કહ્યું છે કે, મને કદાચ નથી ખબર કે મારામાં આ પ્રતિભા છુપાઈ હોય, હું કદાચ એ માટે ઘણી ખરી હદે તૈયાર છું. એંજેલિના જોલીએ ઉમેર્યું હતું કે, હું કોઈ પણ પ્રકારના પડકાર માટે તૈયાર છું.

3

એક જાણીતી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં એંજેલિના જોલીએ કહ્યું હતું કે, સાચું કહું તો જો તમે મને આ પ્રશ્ન 20 વર્ષ પહેલા પુછ્યો હોત તો મેં તેને હાસ્યમાં ઉડાવી દીધો હતો. મને ખરેખર ખબર નથી. હું હંમેશા કહેતી આવી છું કે, હું ત્યાં જ જઈશ જ્યાં મારી જરૂર છે.

4

હોલીવુડની જાણીતિ અભિનેત્રી એંજેલિના જોલીએ ભવિષ્યમાં રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. અભિનેત્રી અને ડાયરેક્ટરે તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન આ વાત જણાવી હતી. અભિનેત્રી એંજેલિના જોલીએ ભવિષ્યમાં સક્રિય રાજકારણમાં ઝંપલાવવાના સંકેત આપતા જ અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે.

  • હોમ
  • મનોરંજન
  • હોલિવૂડની આ સેક્સી એક્ટ્રેસ રાજકારણમાં એન્ટ્રી કરશે? જાણો કોણ છે તે અભિનેત્રી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.