મુંબઈ: એક્ટ્રેસ અને મોડલ અન્વેશી જૈન પોતાના બોલ્ડ અને હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરે છે. આ તસવીરો ખૂબ ઝડપથી વાયરલ થાય છે. અન્વેશીના ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ્સ પર લાખો ફેન્સ છે. અન્વેશી જૈન ઓલ્ટ બાલાજીની પોપ્યૂલર વેબ સીરીઝ ગંદી બાત-2માં જોવા મળી હતી. 'ગંદી બાત 2'માં એક્ટિંગ કર્યા બાદ અન્વેશી એટલી જાણીતી બની કે તે સૌથી વધારે ગુગલ સર્ચ થનારી એક્ટ્રેસ બની ગઈ હતી. અન્વેશી જૈન મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે. અન્વેશીના ફેન્સ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.