એક્ટ્રે્સ રકુલ પ્રીત જોવા મળી બિકિનીમાં, શેર કરી હોટ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Aug 2019 07:46 PM (IST)
રકુલ અજય દેવગન અને તબ્બુની સાથે ફિલ્મ 'દે દે પ્યાર દે'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રકુલની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંઘ હાલ વેકેશન એન્જોય કરી રહી છે. રકુલ અજય દેવગન સાથે ફિલ્મ 'દે દે પ્યાર દે'માં જોવા મળી હતી. અભિનેત્રી રકુલ આઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. રકુલે ઈબિજા વેકેશનથી પોતાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. રકુલે બ્લૂ બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. રકુલની તસવીરોને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. રકુલે ફેન્સ માટે તસવીરો શેર કરી છે. આ તમામ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો રકુલ અજય દેવગન અને તબ્બુની સાથે ફિલ્મ 'દે દે પ્યાર દે'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રકુલની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો. એક્ટ્રેસ રકુલ તેની આગામી ફિલ્મ 'મરજાવા'માં સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ અને તારા સુતારિયા સાથે જોવા મળશે.