ગોવામાં બોલિવૂડની અભિનેત્રી કોની સાથે રોમાન્સ કરી રહી છે, જાણો વિગત
બિપાશા બસુએ હાલ 30 એપ્રિલે પોતાની બીજી મેરેજ એનીવર્સરી પર પતિ અને ફ્રેન્ડની સાથેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતાં.
તસવીરો જોતા એવું લાગે છે કે હજુ બિપાશા અને કરનનો હનીમૂન ટાઈમ પૂરો થયો નથી.
બિપાશા અને કરન આ સમયે ગોવામાં રજાઓની મજા માણી રહ્યા છે.
બિપાશા બસુએ 30 એપ્રિલે પોતાની બીજી વેડિંગ એનિવર્સરી પર લગ્નની તસવીરો પણ પોસ્ટ કરી હતી.
બિપાશાએ કરનની સાથે પુલમાં ઘણી હોટ તસવીરો શેર કરી છે જેમાં બન્ને દુનિયાની ચિંતા કર્યા વગર એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે.
હવે બિપાશાએ પીડીએ મોમેન્ટ્સ એટલે જાહેરમાં રોમાન્સ કરતી જોવા મળી હતી. જ્યારે બિપાશાએ કરન સાથે રોમાન્સ કરતો વીડિયો પણ શેર કર્યો હતો જેમાં બન્ને એક બીજાને પકડીને રોમાન્સ કરી રહ્યા હતાં.
મુંબઈ: અભિનેત્રી બિપાશા બસુ આજકાલ વેકેશનની મજા માણી રહી છે. જ્યાં પતિ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. રોમાન્સ કરતી આ તસીરો તેનો પુરાવો છે.