બોલ્ડ ફોટોશૂટના કારણે દિશા પટણી થઈ ટ્રોલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Nov 2017 08:44 PM (IST)
1
દિશાની પોતાની હોટ તસવીરોને લઈને હંમેશા ટ્રોલ કરાવામાં આવે છે.
2
તેમણે આ ફોટોશૂટ મેક્સિમ મેગેઝીન માટે કરાવ્યું છે.
3
આ તસવીરોમાં દિશાનો અત્યાર સુધીનો સૌથી સ્ટનિંગ લુક નજર આવી રહ્યો છે. આ તસવીરોમાં દિશા ડેનિસ જેકેટમાં સ્ટાઈલિશ અને બોલ્ડ લુકમાં નજર આવી રહી છે.
4
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી દિશા પટણી હાલમાં કરાવેલા ફોટોશૂટના કારણે સોશલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. દિશા પટણીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે ખુબજ હોટ લુકમાં નજર આવી રહી છે.
5
દિશાએ વર્ષ 2016માં ફિલ્મ ‘ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. 2017માં દિશા પટણી ‘કુંગ ફૂ યોગા’માં પણ નજર આવી હતી.
6
દિશાની અપકમિંગ ફિલ્મ બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે છે. બન્ને ફિલ્મ ‘બાગી 2’માં સાથે નજર આવશે.