ઈંડોનેશિયાની સુંદરીએ જીત્યો મિસ ઈંટરનેશનલ 2017નો ખિતાબ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Nov 2017 05:33 PM (IST)
1
આ પ્રતિયોગિતામાં બે અન્ય ફાઈનલિસ્ટ, જાપાનની નાત્સુકી ત્સુત્સુઈ અને ઓસ્ટ્રેલિયાની એમ્બર ડીવને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય પોશાક અને મિસ પરફેક્ટ બોડીનો પુરસ્કાર જીત્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
લિલિયાનાએ સર્વશ્રેષ્ઠ પોશાક પહેરવાની પ્રતિયોગીતાનો પુરસ્કાર પણ જીત્યો છે.
3
ખિતાબ જીત્યા બાદ 21 વર્ષીય લિલિયાનાએ કહ્યું કે, પોતાની જીતનો ઉપયોગ વિશ્વ શાંતિ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનમાં વધારો આપવા કરશે.
4
આ વર્ષે 71 મહિલાએ બ્યૂંટી કોંટેસ્ટમાં ભાગ લીધો હતો.
5
જાપાનના ટોક્યો ડોમ સિટી હૉલમાં મંગળવારે આયોજિત એક સમારોહમાં ઈંડોનેશિયાની કેવિન લિલિયાનાએ મિસ ઈંટરનેશનલ 2017નો ખિતાબ જીત્યો છે.
6
વર્ષ 2016માં ફિલીપાઈન્સની કાઈલી વેરોજોસાએ આ ખિતાબ જીત્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -