✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડાપ્રધાન મોદી સાથેની અક્ષય કુમારની મીટિંગ પર ભડકી આ હૉટ એક્ટ્રેસ, ટ્વીટ કરીને માંગ્યો આ જવાબ.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Dec 2018 11:05 AM (IST)
1

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ વડાપ્રધાન મોદી અને એક્ટર અક્ષય કુમાર પર નિશાન તાક્યુ છે. દિયાએ મહિલાઓના સન્માનને લઇને એક ટ્વીટનો જવાબ આપતા સવાલો ઉઠાવ્યા હતા.

2

નોંધનીય છે કે, આ મીટિંગમાં અક્ષય કુમાર, અજય દેવગન, ફિલ્મ નિર્માતા કરણ જોહર, રાકેશ રોશન અને સેન્સર બોર્ડના પ્રમુખ પ્રસુન જોશી અને પ્રૉડ્યૂસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સિદ્વાર્થ રૉય કપૂર હાજર હતા.

3

મીટિંગમાં એન્ટરટેઇન્ટમેન્ટ માટે GST રેટ ઓછા અને એકસમાન રાખવાની માંગ કરવામાં આવી હતી. દિયાએ આ મીટિંગને ‘ઓલ મેન મીટિંગ’ ગણાવી હતી. અક્ષયના આ ટ્વીટને રી-ટ્વીટ કરતાં દિયાએ લખ્યું- ‘આ આશ્ચર્યજનક છે, એવુ શુ કારણ હતુ જેના કારણે એકપણ મહિલા આ રૂમમાં ન હતી.?’

4

ખરેખરમાં, અક્ષય કુમારે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતનો એક ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો, દિયાએ આ મીટિંગમાં કોઇપણ મહિલાની ઉપસ્થિતિ ના હોવાને લઇને પીએમ અને અક્ષય બન્ને પાસે જવાબ માંગ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • વડાપ્રધાન મોદી સાથેની અક્ષય કુમારની મીટિંગ પર ભડકી આ હૉટ એક્ટ્રેસ, ટ્વીટ કરીને માંગ્યો આ જવાબ.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.