શર્ટના બટન ખોલીને આ એક્ટ્રેસે કરાવ્યુ હૉટ ફોટોશૂટ, તો કૉમેન્ટમાં આવવા લાગી મેરેજ પ્રપૉઝલ
દિલ્હીમાં જન્મેલી કરિશ્મા આ પહેલા ફિલ્મ 'પ્યાર કા પંચનામા 2'માં પણ જોવા મળી ચૂકી છે. પોતાની બૉલ્ડનેસ માટે જાણીતી કરિશ્મા હંમેશા બૉલ્ડ પિક્ચર્સ માટે સોશ્યલ મીડિયામાં ચર્માં રહે છે.
તો વળી કેટલાકે તો બેશરમીની બધી હદો પાર કરી દીધી, તે કેટલાકે કરિશ્માને જુદીજુદી સલાહ પણ આપી દીધી. કરિશ્માની ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધુ છે.
કરિશ્માની આ તસવીરને પાંચ કલાકમાં 50 હજારથી વધારે લોકોએ લાઇક કરી, વળી આના પર અનેક પ્રકારની કૉમેન્ટ્સ પણ આવી રહી છે. એક યૂઝરે લગ્ન સુધીની પ્રપૉઝલ મુકી દીધી,
ફિલ્મ 'રાગિની MMS રિટર્ન્સ'માં લવ મેકિંગ સીન આપીને ચર્ચાામં આવેલી કરિશ્મા શર્માની આ તાજી તસવીરો એકદમ બૉલ્ડ છે. આ તસવીરમાં કરિશ્માએ સફેદ રંગનો શર્ટ પહેરેલો છે. તસવીરમાં કરિશ્માની અદાઓ દિલકશ અને માદક લાગી રહી છે.
મુંબઇઃ ફેમસ ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ની હૉટ એક્ટ્રેસ કરિશ્મા શર્મા હંમેશા પોતાની હૉટ અને સેક્સી તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હવે તેની કેટલીક તસવીરો વાયરલ થઇ છે જેની કૉમેન્ટમાં મેરેજની પ્રપૉઝલ આવી રહી છે.