✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મ 'સંજૂ'માં બોલ્ડ અવતાર બતાવ્યા બાદ આ એક્ટ્રેસે કરાવ્યું બિકીનીમાં ફોટોશૂટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Aug 2018 05:02 PM (IST)
1

એકતા કપૂરના શો નાગિન-3માં જોવા મળતી કરિશ્મા તન્ના પોતાની બોલ્ડ તસવીરોના કારણે સોશયલ મીડિયામાં ચર્ચામાં છે.

2

મુંબઈ: ટીવીની હોટ એક્ટ્રેસ કરિશ્મા તન્ના ફિલ્મ સંજૂના કારણે ચર્ચામાં છે. રણબીરની ફિલ્મ સંજૂ સાથે કરિશ્મા ફરી એકવાર મોટા પડકા પર એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં કરિશ્મા હોટ અને બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.

3

4

કરિશ્મા તન્ના સોશયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાની તસવીરો ઈન્સટાગ્રામ પર શેર કરતી રહે છે.

5

સ્વિમિંગ શૂટમાં કરિશ્માની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. સ્વિમિંગ પૂલની તસવીરો કરિશ્મા આ પહેલા પણ શેર કરી ચૂકી છે.

6

આ વખતે તેણે તેની વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી નજર આવે છે.

  • હોમ
  • મનોરંજન
  • ફિલ્મ 'સંજૂ'માં બોલ્ડ અવતાર બતાવ્યા બાદ આ એક્ટ્રેસે કરાવ્યું બિકીનીમાં ફોટોશૂટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.