પ્રિયંકાએ ભારત છોડતાં ગુસ્સે ભરાયેલા સલમાને તાબડતોબ કઈ એક્ટ્રેસને હીરોઈન તરીકે કરી લીધી પસંદ? જાણો વિગત
સુત્રો અનુસાર, કેટરીના અને સલમાનની સારી બૉન્ડિંગ છે અને આ બધુ થયા બાદ ટીમે કેટરીના સાથે સંપર્ક કર્યો. હવે રિપોર્ટ છે કે કેટરીના ફિલ્મ માટે તૈયાર થઇ ગઇ છે અને પોતાના બાકીના કામ પુરા થયા પછી તે સપ્ટેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા સમાચાર હતા કે પ્રિયંકાએ કેટલાક પર્સનલ કારણોને લઇને ફિલ્મ ભારતને છોડી દીધી છે. આ વાતનો ખુલાસો ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝબરે ટ્વીટ કરીને કર્યો હતો, તેમને કહ્યું કે, પ્રિયંકા હવે ફિલ્મનો ભાગ નથી.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે આ ફિલ્મમાં પ્રિયંકાનું કામ, એટલે કે સલમાન સાથે મુખ્ય રૉલમાં સલમાનની ખાસ ફ્રેન્ડ કેટરીના કૈફ દેખાશે. કેટરીના ફિલ્મ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ કરશે.
મુંબઇઃ સલમાન ખાનની ફિલ્મ ભારત આગામી વર્ષે રિલીઝ થવાની છે, ફેન્સને આ ફિલ્મનો ઇન્તજાર છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે દેશી ગર્લ પ્રિયંકા ચોપડા મુખ્ય ભૂમિકામાં દેખાવવાના હતા જોકે, પ્રિયંકાએ અચાનક જ ફિલ્મ છોડી દીધી હતી. હવે આ ફિલ્મમાં સલમાનની સાથે પ્રિયંકાની રિપ્લેસમેન્ટમાં નવી હીરોઇન જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -