ડિરેક્ટરે મને ટ્રાન્સપરન્ટ નાઈટમાં પોતાની પાસે બોલાવી હતી
તિગ્માંશુ ધૂલિયા નિર્દેશિત ‘સાહેબ, બીબી ઔર ગેંગસ્ટર-3’ 27 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં માહિ ગીલ ઉપરાંત જિમ્મી શેરગિલ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. સીરીઝની અગાઉની બંને ફિલ્મો સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં સંજય એક ગેંગસ્ટરની ભૂમિકામાં દેખાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાહિએ આગળ જણાવ્યું કે, ‘ઘણીવાર નાના શહેરોમાંથી આવતી છોકરીઓ કામ ન મળવાની બીકથી પોતાની જાતને સમર્પિત કરી દેતી હોય છે. આવી બાબતોમાં ના પાડતા શીખવું જોઈએ.’
બોલિવૂડમાં યૌન શોષણ મામલે માહિ ગિલે કહ્યું કે, ‘આવું માત્ર બોલિવૂડમાં જ નહીં, બીજે બધે પણ થાય છે. માત્ર મહિલાઓ જ નહીં પુરુષો પણ તેનો શિકાર બને છે. જોકે, મને લાગે છે આ બાબતે આપણી ઈન્ડસ્ટ્રી ઘણી સુરક્ષિત છે. તમારામાં ના પાડવાની હિંમત હોય તો તમને કોઈ ટચ કરી શકતું નથી.’
નવી દિલ્હીઃ સાબ બીવી અને ગેગસ્ટર-3ના પ્રશોન દરમિયાન મીડિયા સાથેના એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ માહિ ગિલે કહ્યું કે, જ્યારે હું નવી નવી હતી ત્યારે એક ડાયરેક્ટરે મને કહ્યું હતું કે હું તને પારદર્શી નાઈટીમાં જોવા માગુ છું. જોકે, તેની સાથે જ માહિએ કહ્યું કે, બોલિવૂડમાં રેપ નથી થતો પરંતુ બસ તમારામાં ના કહેવાની તાકાત હોવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -