✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હોટ અંદાજમાં વર્કઆઉટ માટે નિકળી મલાઈકા અરોરા, તસવીરો જોઈ રહી જશો દંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Aug 2019 05:39 PM (IST)
1

ફિટનેસની સાથે-સાથે મલાઈકા પોતાની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. (તમામ તસવીરો માનવ મંગલાણી)

2

થોડા સમય પહેલા જ મલાઈકાએ મુંબઈમાં એક યોગા સેન્ટર પર ચાલુ કર્યું છે.

3

પોતાની ફિટનેસને કારણે બોલીવૂડમાં જાણીતી મલાઈકા હંમેશા ફેન્સને ફિટનેસ માટે પ્રેરિત કરે છે.જિમમાં એક્સરસાઈઝની સાથે મલાઈકા યોગા પણ કરે છે.

4

મુંબઈ: પોતાની બોલ્ડ અને હોટ અંદાજના કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી મલાઈકા અરોરા આજે સવારે મુંબઈમાં જોવા મળી હતી. મલાઈકાની આ તસવીરો આજે સવારે ક્લિક કરવામાં આવી જ્યારે અભિનેત્રી વર્કઆઉટ કરવા જઈ રહી હતી.

  • હોમ
  • મનોરંજન
  • હોટ અંદાજમાં વર્કઆઉટ માટે નિકળી મલાઈકા અરોરા, તસવીરો જોઈ રહી જશો દંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.