મંદિરા પોતાના પતિ અને પુત્ર સાથે માલદીવના દરિયા કિનારે વેકેશન એન્જૉય કરી રહી છે. અહીંથી તેને ગુલાબી બિકીનીમાં હૉટ તસવીર શેર કરી છે.
મંદિરાએ ગુલાબી બિકીનીમાં એક તસવીર શેર કરતાં લખ્યુ કે તમે જ્યારે સન બેડને જ તમારુ ઘર બનાવી લો તો પાછળ વળીને જોવુ મુશ્કેલ છે.
મંદિરાએ પોતાની તસવીર શેર કરતાં લખ્યું કે હું મારા દિવસને આનાથી સારો શું બનાવી શકુ છું, જેમાં સુરજની કિરણો અને સમુદ્ર બન્ને એક સાથે છે. આનાથી વધારે ખુશ કરી દે એવી જગ્યા બીજી કઇ હોય.
ઉલ્લેખનીય છે કે, મંદિરા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટ વીડિયો શેર કરતી રહે છે. મંદિરા 47 વર્ષની હોવા છતાં તેના એબ્સ અને કર્વ્ઝ હંમેશા ચર્ચામાં રહે છે.