Mandira Bedi Trolled: ટીવીની પૉપ્યુલર એક્ટ્રેસ અને પ્રેઝન્ટેટર મંદિરા બેદી પોતાની સોશ્યલ મીડિયા પૉસ્ટને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટ્રેસની ફિટનેસના ફેન્સ ખુબ દિવાના છે. ઘણીવા એક્ટ્રેસ પોતાના લૂકને લઇને ટ્રૉલ પણ થાય છે, હવે ફરી એકવાર આવુ જ થયુ છે, એક્ટ્રેસ પોતાના એક ફોટાને લઇને ટ્રૉલ થવા લાગી છે.
ખરેખરમાં, મંદિરા બેદીએ પોતાના દોસ્તની સાથે પુલમાં મસ્તી કરતા એક તસવીર શેર કરી છે, જેના કારણે તે ખુબ ટ્રૉલ થઇ રહી છે. દોસ્તના જન્મદિવસ પર મંદિરા બેદીએ આ તસવીર શેર કરી હતી, જેમાં તે બિકીનીમાં દેખાઇ રહી હતી,
આ તસવીરની સાથે મંદિરા બેદી કેપ્શનમાં લખ્યું- જન્મદિવસ મુબારક હો, જો આ તસવીર બધુ કહી રહી છે કે તમે મારા માટે કેટલા મહત્વના છો, આપણે એકબીજાને ક્યાંરના જાણીએ છીએ અને હું તમારા પર કેટલો વિશ્વાસ રાખુ છું. તમને પ્રેમ અને સફળતા મળે, લવ યૂ.
મંદિરા બેદીની આ પૉસ્ટને લઇને યૂઝર્સે તેને નિશાને લેવાનુ શરૂ કરી દીધુ છે, અને જાતજાતની કૉમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યુ- હમણાં તો તેમના પતિનુ મોત થયુ હતુ અને તે દુઃખી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મંદિરા બેદીના પતિ રાજ કૌશલનુ હાર્ટ એટેકથી મોત થઇ ગયુ હતુ, મંદિરા બેદી આ ગમમાંથી બહાર આવવા માટે ખુબ પ્રયાસો કરી રહી છે.
આ પણ વાંચો............
Astrology: નિ:સંતાન દંપતિએ આ બંને ગ્રહોને ખુશ કરવા જરૂરી, આ ઉપાયથી મેળવી શકે છે સંતાન સુખ
Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે
Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ
Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો
Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાયા, 55 લોકોના મોત
Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો