એક્ટ્રેસ મૌની રોયે બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2019 08:22 AM (IST)
1
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
2
મૌની રોય ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં અમિતાભ બચ્ચન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન સાથે કામ કરી રહી છે. મૌની અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'ગોલ્ડ'માં જોવા મળી હતી. અભિનેત્રીની શાનદાર એકટીંગને દર્શકોએ ખુબ પસંદ કરી હતી.
3
મૌની રોયે આ પહેલા પણ સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી હોય તેવી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. મૌની રોયના ફેન્સ પણ તેના વીડિયો અને તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
4
મુંબઈ: ટીવી સીરિયલ બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મૌની રોય પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. મૌની રોયે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિનીમાં હોટ તસવીર શેર કરી છે.