એક્ટ્રેસ મૌની રોય પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Aug 2019 09:20 PM (IST)
1
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
2
મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. થોડા સમય પહેલા મૌની રોય વેકેશન એન્જોય કરવા ગઈ હતી તેની તસવીરો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
3
મૌની રોય છેલ્લે અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મમાં જોવા મળી હતી. અભિનેત્રીની શાનદાર એકટીંગને દર્શકોએ ખુબ પસંદ કરી હતી.
4
મૌનીના આ સેકસી લૂકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં મૌનીએ અલગ-અલગ અંદાજમાં તસવીરો શેર કરી છે. જેમાં તે પિંક કલરના ગાઉનમા જોવા મળી રહી છે. મૌનીની તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરે છે.
5
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. ટીવી પરદેથી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર મૌની રોય અવાર-નવાર હોટ અને બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફરી એક વખત પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.