✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: 35ની થઈ આ બોલીવુડ અભિનેત્રી, રહી ચૂકી છે Miss India

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Aug 2016 02:28 PM (IST)
1

2

3

નેહા ધૂપિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અને ઘણા મુદ્દાઓ અંગે પોતાના અભિપ્રાયો પોસ્ટ કરતી રહે છે.

4

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયાની એક ફોટો પર કોઈએ અશ્લીલ કમેન્ટ કરી હતી.

5

6

બોલીવુડ અભિનેત્રી અને મોડેલ નેહા ધૂપિયાનો શનિવારે એટલે કે જન્મ દિવસ છે. 35 વર્ષની નેહાએ ફિલ્મ કયામતથી બોલીવુડમાં પોતાની સફરની શરૂઆત કરી હતી.

7

કમેંટ કરનારાને પાઠ ભણાવવા માટે નેહાએ વધુ એક બીકિની વાળી તસવીર શેર કરીને જવાબ આપ્યો હતો. નેહા બોલીવુડમાં પ્રવેશતા પહેલા મિલ ઈંડિયાનો ખિતાબ પણ જીતી ચૂકી છે.

8

9

એ અભિનેત્રી તરીકે બહુ સફળ સાબિત ન થઈ પણ ફિલ્મો, રિયાલીટી શો, કોમેડી શો અને જાહેરાતોમાં તે દેખાય છે.

  • હોમ
  • મનોરંજન
  • PICS: 35ની થઈ આ બોલીવુડ અભિનેત્રી, રહી ચૂકી છે Miss India
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.