✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટ્રાંસપરેંટ બ્લેક ટોપમાં નેહા શર્માનો હોટ અવતાર, જુઓ PICS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Mar 2017 08:09 PM (IST)
1

FHM મેગેઝિને નેહા શર્માને દુનિયાની સૌથી સેક્સી મહિલાઓમાં 7માં સ્થાને જગ્યા આપી હતી. નેહા મૂળ બિહારના ભાગલપુર જિલ્લાની છે.

2

2007થી નેહા ઈંડસ્ટ્રીમાં એક્ટિવ છે.

3

નેહા ‘ક્યા સુપર કુલ હૈ હમ’, ‘યંગિસ્તાન’, ‘યમલા પગલા દિવાના’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

4

29 વર્ષની નેહા હાલ ફિલ્મ તુમ બિન-2માં જોવા મળી હતી.

5

નેહા બ્લેક ટ્રાંસપરેંટ ટોપ અને રિપ્ડ જીન્સમાં જોવા મળી હતી.

6

બોલીવુડની ખૂબસુરત અભિનેત્રીમાં એક નેહા શર્મા મુંબઈ એરપોર્ટ પર આ અંદાજમાં ક્લિક થઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • ટ્રાંસપરેંટ બ્લેક ટોપમાં નેહા શર્માનો હોટ અવતાર, જુઓ PICS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.