એશિયાની ત્રીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતનારી એક્ટ્રેસે શેર કરી હોટ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Aug 2019 08:14 PM (IST)
એશિયાની ત્રીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતનારી એક્ટ્રેસ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

મુંબઈ: એશિયાની ત્રીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતનારી એક્ટ્રેસ નિયા શર્મા પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. નિયા હાલ વેકેશન એન્જોય કરી રહી છે. નિયાએ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પોતાના ફેંસ સાથે ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે.નિયાએ જે બિકિની તસવીરો શેર કરી છે તે ખૂબ વાયરલ થઈ રહી છે. નિયાએ ફેન્સ આ તવસીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. નિયાને ઈન્સ્ટાગ્રામ પર 31 લાખથી વધુ યૂઝર્સે ફોલો કરે છે. નિયા શર્મા વિક્રમ ભટ્ટની વેબ સિરીઝમાં ટ્વિસ્ટેડમા પણ જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)