બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ બિકિનીમાં શેર કરી તસવીરો, સોશિયલ મીડિયામાં વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Oct 2019 07:34 PM (IST)
બોલીવૂડ એક્ટ્રેસ હાલ વેકેશન એન્જોય કરી રહી છે, પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે બિકિની તસવીરો શેર કરી છે.
NEXT PREV
નવી દિલ્હીઃ બોલીવૂડની હોટ અને બોલ્ડ એક્ટ્રેસ નુસરત ભરૂચા હાલ વેકેશન એન્જોય કરી રહી છે. હાલમાં નુસરતે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. નુસરત બિકિની ફોટોઝમાં ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. નુસરતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. નુસરતની આ બિકિની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ આ તસવીરો પર કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ પહેલા પણ નુસરતે વ્હાઈટ બિકિનીમાં તસવીરો શેર કરી હતી. નુસરતે પ્યાર કા પંચનામા ફિલ્મથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. વર્ષ 2011માં આવેલી આ ફિલ્મમાં નુસરત, કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ બની હતી. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મની સિક્વલ પ્યાર કા પંચનામા-2 પણ આવી હતી. કાર્તિક સાથેની તેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી. બંન્નેએ સાથે ત્રીજી વખત ફિલ્મ આકાશવાણી અને ચોથી વખત સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં કામ કર્યું હતું. તાજેતરમાં જ નુસરતની ફિલ્મ ડ્રિમ ગર્લ રીલિઝ થઇ હતી. જેને પણ ખૂબ પસંદ કરાઇ છે. નુસરત સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મરજાવાંમાં આઇટમ નંબર કરતી જોવા મળશે.