અનુરાગ કશ્યપની ફિલ્મમાં આ હોટ અભિનેત્રી જોવા મળશે ડબલ રોલમાં, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Oct 2017 09:18 PM (IST)
1
આ ફિલ્મમાં રાધિકા એક એવી યુવતિની ભૂમિકા અદા કરવા જઇ રહી છે જે એક રિલેશનશિપમાં છે તેને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. આ ફિલ્મનુ શુટિંગ ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં શરૂ થઈ શકે છે.
2
3
આ ફિલ્મ લવ એન્ડ લસ્ટ, એટલે કે પ્રેમ અને લાલસાની થીમ પર આધારિત છે.રાધિકા પોતાના રોલને લઇને ખુબ ખુશ છે.રાધિકા ફરી એકવાર તેની કુશળતા સાબિત કરવા તૈયાર છે.
4
મુંબઈ: બોલિવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે હવે અનુરાગ કશ્યપની આગામી ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રાધિકા બે પાત્રોની સાથે એક્ટિંગની સ્ક્રિપ્ટ પણ લખી રહી છે.
5