ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી ઈવેન્ટમાં પહોંચી રાધિકા આપ્ટે, જુઓ તસવીરો
abpasmita.in | 03 May 2019 05:57 PM (IST)
બોલીવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન રાધિકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. રાધિકા ઈવેન્ટમાં સિલ્વર અને હોટ ટ્રાન્સપરન્ટ ગાઉન પહેરી પહોંચી હતી.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન રાધિકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. રાધિકા ઈવેન્ટમાં સિલ્વર અને હોટ ટ્રાન્સપરન્ટ ગાઉન પહેરી પહોંચી હતી. એક્ટ્રેસ રાધિકાની આ ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. રાધિકા આપ્ટે સિલ્વર ટ્રાન્સપરન્ટ ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. આ દરમિયાન ઈવનેન્ઠમાં રાધિકા કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. એક્ટ્રેસ રાધિકા આપ્ટે હની તેહરાનની ફિલ્મ રાત અકેલી હૈ સાઈન કરી છે. રાધિકાએ જણાવ્યું કે આ એક લવ સ્ટોરી હશે અને તેણે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર ફિલ્મ માટે હા પાડી દિધી છે. પ્રેગનન્ટ ગર્લફ્રેન્ડની સાથે એક્ટરે પૉસ્ટ કરી રૉમેન્ટિક તસવીર, સોશ્યલ મીડિયા પર થઇ ખુબ વાયરલ