✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાન સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી બનવાની છે માતા, બેબી બંપ સાથે શેર કર્યા ગુડ ન્યૂઝ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 May 2018 08:44 AM (IST)
સલમાન સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી બનવાની છે માતા, બેબી બંપ સાથે શેર કર્યા ગુડ ન્યૂઝ
1

રંભા સલમાન ખાન સાથે બંધન અને જુડવા જેવી હિટ ફિલ્મમાં લીડ રોલ કરી ચુકી છે.

2

પરિવાર સાથે વેકેશન ગાળતી રંભા

3

રંભા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને પરિવાર સહિત તેની અનેક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

4

રંભા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેની સાથે જ પોતાના એક્ટિંગના બળ પર તેણે બોલિવૂડમાં ઘણી નામના મેળવી હતી.

5

તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

6

7

રંભા ફરી એક વખત માતા બનવાની છે. તેણે ત્રીજી વખત બાળકને જન્મ આપશે. આ પહેલા બે દીકરીઓની માતા બની ચુકી છે. જેની ક્યૂટ તસવીરો તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

8

રંભાનું ઈન્સ્ટાગ્રામ પેજ તેની બે દીકરીઓ, પતિ અને પરિવારની તસવીરોથી ભરપૂર છે. ફિલ્મી દુનિયાના ગ્લેમર અને ઝાકઝમાળથી દૂર રંભા હાલ તેના સમગ્ર પરિવાર સાથે જશ્ન મનાવી રહી છે.

9

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રંભા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. સલમાન ખાન સાથે જુડવા ફિલ્મમાં કામ કરી ચૂકેલી આ અભિનેત્રી લગ્ન બાદ તેનો સમય પરિવાર અને બાળકો સાથે વીતાવી રહી છે.

10

રંભાએ સોશિયલ મીડિયા પર તેની તસવીર પોસ્ટ કરીને ફેન્સ સાથે ત્રીજી વખત માતા બનવાની ખુશી વ્યક્ત કરી છે. તેણે બેબી બંપની તસવીર પોસ્ટ કરીને લખ્યું, ‘હું ત્રીજી વખત પ્રેગનેન્ટ હોવાના સમાચાર તમામને જણાવવા માંગુ છું. પ્રેગનેન્સીમાં હું મારા બેબી બંપને જોઈ ગર્વ અનુભવી રહી છું. હું મારી ખુશી વ્યક્ત કરી શકતી નથી. મારી અને મારા સમગ્ર પરિવાર માટે પ્રાર્થના કરો.’

  • હોમ
  • મનોરંજન
  • સલમાન સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી બનવાની છે માતા, બેબી બંપ સાથે શેર કર્યા ગુડ ન્યૂઝ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.