✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL: રાજસ્થાન રોયલ્સ IPLમાંથી બહાર, કોલકત્તાએ 25 રને હરાવ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 May 2018 07:22 PM (IST)
1

કોલકત્તા: કોલકત્તા નાઇટ રાઇડર્સે એલિમિનેટર મેચમાં 25 રનથી જીત મેળવી રાજસ્થાન રોયલ્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. આ જીત સાથે કોલકત્તા ક્વાલિફાયર-2માં પહોંચી ગઈ છે. ફાઈનલમાં પહોંચવા માટે કોલકત્તા 25 મે ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ક્વાલિફાયર-2 મેચ રમશે, જે ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચશે.

2

કોલકત્તા સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 169 રન બનાવ્યા હતા અને જીત માટે રાજસ્થાનને 170 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 144 રન જ બનાવી શકી હતી.

3

રાજસ્થાન તરફથી સંજુ સેમસને 50 અને કેપ્ટન અજિંક્ય રહાણેએ 46 રન બનાવ્યા હતા. જ્યારે કોલકત્તા તરફથી પીયુષ ચાવલાએ 2 વિકેટ ઝડપી હતી

4

કોલકત્તા તરફથી દિનેશ કાર્તિક કેપ્ટન ઇનિંગ રમતા શાનદાર અડધી સદી નોંધાવી હતી. કાર્તિકે 38 બોલમાં સર્વાધિક 52 રન બનાવ્યા હતા. જ્યારે એડ્રૂ રુસેલે 49 રન બનાવ્યા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL: રાજસ્થાન રોયલ્સ IPLમાંથી બહાર, કોલકત્તાએ 25 રને હરાવ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.