જસપ્રીત બૂમરાહના પ્રેમમાં પાગલ આ એક્ટ્રેસ મનાય છે સાઉથની સેક્સ બોમ્બ, ક્યા સ્ટાર સાથે અફેરની ચાલી હતી ચર્ચા?
એક્ટ્રેસ રાશિ ખન્નાનું અફેર સૌથી પહેલા સાઉથના એક્ટર નાગા સૂર્યા સાથે હોવાનું બહાર આવ્યું હતું. નાગા સૂર્યાને તેલુગુ ફિલ્મનો સૌથી બેસ્ટે એક્ટર માનવામાં આવે છે. પરંતુ હવે આ રાશિ ખન્નાએ ગુજરાતના ક્રિકેટર બુમરાહ પર પોતાની દિવાનગી ઉતારી છે.
હવે આ લિસ્ટમાં એક વધુ એક્ટ્રેસે પોતાનું રાજ ખોલ્યું છે, તે છે રાશી ખન્ના. રાશી ખન્ના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહના પ્રેમમાં પાગલ બની છે. પણ આ પહેલા રાશી ખન્નાના અફેરની ચર્ચાઓ સાઉથના એક્ટર નાગા સૌર્યા સાથે ચાલી હતી.
રાશિ ખન્ના પણ સાઉથ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે, તેને જિલ, હાઇપર, બંગાળ ટાઇગર, શિવમ અને સન ઓફ સત્યમૂર્તિ-2માં કામ કર્યું છે.
નોંધનીય છે કે, રાશિ ફિલ્મ મદ્રાસ કૈફેમાં જોન અબ્રાહમ સાથે પણ દેખાઇ ચૂકી છે. રાશિને ક્રિકેટ ખુબ પસંદ છે. ખાસ કરીને ફાસ્ટ બૉલર બૂમરાહને તે વધુ પસંદ કરે છે, અને હંમેશા સોશ્યલ મીડિયામાં બૂમરાહની પણ પ્રસંશા કરતી રહે છે.
નવી દિલ્હીઃ બૉલીવુડની એક્ટ્રેસ અને ક્રિકેટર્સનો સંબંધ વર્ષોથી ચાલી રહ્યાં છે. તાજેતરજમાં વિરાટ કોહલી, ઝહીર ખાન, યુવરાજ સિંહ અને હરભજન સિંહએ એક્ટ્રેસ સાથે લગ્ન કરીને તેમને પોતાની જીવનસાથી પણ બનાવ્યા છે.