એક્ટ્રેસ રિયા સેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Nov 2019 09:09 PM (IST)
રિયાએ હાલમાં જ પોતાના બોલ્ડ અને હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેના પોતાની હોટ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. રિયા સેન હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. રિયાએ હાલમાં જ પોતાના બોલ્ડ અને હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. રિયા સેન આ તસવીરોમાં બોલ્ડ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. રિયા બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. રિયા સેને અલગ-અલગ અંદાજમાં ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. રિયા સેને બાથટબમાં પણ ફોટોશૂટ કરવ્યું છે તેની તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. રિયા સેન પ્રથમ વખત ફાલ્ગુની પાઠકના મ્યૂઝિક આલ્બમ યાદ પિયા કી આને લગીમાં જોવા મળી હતી. આ આલ્બમે રિયા સેનને રાતો રાત સ્ટાર બનાવી હતી. યુવાઓ વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય છે. ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પણ રિયા સેને કામ કર્યું છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)