PICS: ઝહીર ખાન સાથે સગાઈ બાદ આ અંદાજમાં દેખાઈ ‘ચક દે’ ગર્લ સાગરિકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2017 01:55 PM (IST)
1
એક સ્માર્ટફોનના લૉંચમાં અભિનેત્રી સાગરિકા ઘટગે આ અંદાજમાં જોવા મળી હતી.
2
3
4
5
6
7
8
9
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ક્રિકેટર ઝહિર ખાન સાથે સગાઈ કરી હતી. જેની જાહેરાત બંનેએ ટ્વિટર પર કરી હતી.