પોતાની પહેલી ફિલ્મમાં જ પોલીસ ઓફિસરના દબંગ લૂકમાં દેખાઇ સપના ચૌધરી, તસવીરો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jan 2019 10:00 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
ફિલ્મમાં એક્ટ્રેસ સપના ચૌધરી કૉપ લૂકમાં છે જે ફેન્સને ખુબ ઇમ્પ્રેસ કરી રહ્યો છે. પોલીસ ઓફિસરના લૂકમાં એકદમ હૉટ અને બૉલ્ડ લાગી રહી છે. અહીં તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે....
5
સપના ચૌધરી ફિલ્મમાં એક આઇપીએસ ઓફિસરની દમદાર ભૂમિકા નિભાવી રહી છે. કૉલેજ ફ્રેન્ડની દોસ્તી પર આધારિત મૂવીને હાદી અલી અબરારે ડાયરેક્ટ કરી છે. ફિલ્મને 8 ફેબ્રુઆરી, 2019ના દિવસે રિલીઝ કરવામાં આવશે.
6
મુંબઇઃ હરિયાણવી ડાન્સર સપના ચૌધરી હાલ પોતાની અપકમિંગ ફિલ્મને લઇને ખુબ ચર્ચામાં છે. તેની પહેલી ફિલ્મ થિએટરમાં ધમાલ મચાવવા તૈયાર છે. સપના તેની પહેલી ફિલ્મ 'દોસ્તી કે સાઇડ ઇફેક્ટ્સ'ના ટ્રેલર બાદ ચર્ચામાં આવી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -