#10YearChallenge: આ એક્ટ્રેસે એવી તે શું ભૂલ કરી કે ફેન્સે ઉડાવી મજાક? જાણો વિગતે
પરંતુ ટ્રોલર્સને તેનાથી શું મતલબ છે? તેને મલાઈકાને ઠપકો આપવાનું શરૂ કર્યું કે આ ચેલન્જ 20 વર્ષની નહીં 10 વર્ષની હતી. એક સોશિયલ મીડિયા યુઝરે એવુ કહી દીધુ કે 'તમને ગણતરી નથી આવડતી શું?' આમાથી કેટલાક લોકો એવા પણ હતા તેઓ પ્રશંસા કરતા હતા. કદાચ આ ચાહકોને કારણે સ્ટાર્સ તેમની તસવીર શેર કરતા રહે છે.
મલાઇકાએ બે તસવીર શરે કરી છે એક તસવીમાં 1998માં આવેલી દિલ સે ગાને છૈયા છૈયા હતી. તો બીજી તસવીરમાં મલાઇકાનો લેટેસ્ટ લૂક હતો. મલાઇકાની આ તસવીર જણાવે છે કે વિતી ગયેલા વર્ષોમાં તેણી ફિટનેસને લઇને કેટલી સતર્ક હતી, આજ કારણે તે આજે પણ સુપરહીટ છે.
મુંબઈઃ મલાઈકા અરોરા ફરી એક વખત ટ્રોલ્સનો શિકાર થઈ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલ #10YearChallengનો ભાગ બનેલ મલાઈકા માટે ખરાબ અનુભવ સાબિત થયો છે. તેણે આ ચેલેન્ચ અંતર્ત 10ની જગ્યાએ પોતાની 20 વર્ષ જૂની તસવીર શેર કીર છે. જ્યારે ફેન્સે આ તસવીર જોઈ તો તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. મલાઈકાના ગણિત પર લોકોએ સવાલ ઉઠાવ્યા.