કાસ્ટિંગ કાઉચને લઇને ન્યૂડ થયેલી આ હૉટ એક્ટ્રેસે હવે સચિન પર લગાવ્યા ગંભીર આરોપ, FB પર કરી આવી પૉસ્ટ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા કાસ્ટિંગ કાઉચ વિરુદ્ધ તેને હૈદરાબાદના રસ્તાંઓ પર ન્યૂડ થઇને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીના ઘણા ડાયરેક્ટર અને એક્ટર આમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આ વિશે ના તો સચિન તેંદુલકરે કોઇ જ પ્રતિક્રિયા આપી છે ના તો ચાર્મીએ. શ્રી રેડ્ડી પોતાની પૉસ્ટ દ્વારા ઘણા લોકોને નિશાન બનાવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, શ્રીએ ઘણી સાઉથ ફિલ્મોનાં નિર્માતાઓ, નિર્દેશકો અને એક્ટર્સ પર કામનાં બદલે જાતીય સોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હીઃ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હૉટ એક્ટ્રેસ રેડ્ડી ફરી એકવાર ચર્ચામાં આવી છે. રેડ્ડીએ કેટલાય અભિનેતા અને ફિલ્મ મેકરને કાસ્ટિંગ કાઉચ મુદ્દે ઉઘાડા પાડ્યા છે. હવે તેની એક ફેસબુક પૉસ્ટથી ફરી હલચલ મચી ગઇ છે. રેડ્ડીએ પોતાની ફેસબુક પૉસ્ટ દ્વારા ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકર પર નિશાન સાધ્યું છે. તેને એક ક્રિપ્ટિક પૉસ્ટમાં લખ્યું હતું કે ક્રિકેટના ભગવાન સચિને એક ચાર્મિંગ છોકરી સાથે રૉમાન્સ કર્યો હતો.
સાઉથ એક્ટ્રેસ રેડ્ડીએ સચિન તેંદુલકર પર નિશાન સાધતા કહ્યું કે, “એક રૉમાન્ટિક વ્યક્તિ જેને સચિન તેંદુલકર બોલાવવામાં આવે છે, જ્યારે હૈદરાબાદ આવ્યા ત્યારે એક ચાર્મિંગ છોકરીએ તેમની સાથે રૉમાન્સ કર્યો. હાઈ પ્રોફાઇલ ચામુંડેશ્વર સ્વામીએ આમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હતી. મહાન વ્યક્તિ ઘણું સારું રમી શકે છે…. મારો મતલબ છે સારો રૉમાન્સ કરી શકે છે????’ શ્રીએ જે ‘ચાર્મિંગ ગર્લ’ની વાત કરી છે તેને તેલુગૂ ફિલ્મ એક્ટ્રેસ ચાર્મી કૌરથી જોડવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -