✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પટૌડી ખાનદાનમાં ફરી ગુડ ન્યૂઝ, કરિના બનશે મામી, સોહાએ બતાવ્યો બેબી બંપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Apr 2017 12:44 PM (IST)
1

હાલમાં સોહા આ રીતે દેખાઈ હતી. આ તસવીરમાં તેનો બેબી બંપ દેખાઈ રહ્યો છે.

2

એક એન્ટરટેઈન્મેંટ પોર્ટલ સાથે વાત કરતા કુણાલે કહ્યું કે, હા આ વાત સાચી છે. સોહા અને હું અમારા આ જોઈંટ પ્રોડક્શનને લઈને ઘણા ખુશ છીએ જે આ વર્ષે આવશે- અમારું પહેલું સંતાન. અમે ઘણા ખુશ છીએ અને તમારી શુભેચ્છાઓ માટે આભાર.

3

4

પટૌડી ખાનદાનમાં થોડા સમય પહેલા જ છોટે નવાબ તૈમુરની એંટ્રી સાથે ખુશીઓ આવી છે. કરિના અને સૈફ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મોમ-ડેડ બન્યા હતા. હવે કરિનાની નણંદ એટલે કે સોહા અલી ખાન મમ્મી બનશે. સોહાના પતિ અને અભિનેતા કુણાલ ખેમુએ આ વાતની જાહેરાત કરી છે કે સોહા અલી ખાન પ્રગનેન્ટ છે.

  • હોમ
  • મનોરંજન
  • પટૌડી ખાનદાનમાં ફરી ગુડ ન્યૂઝ, કરિના બનશે મામી, સોહાએ બતાવ્યો બેબી બંપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.