✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ બોલીવુડ એક્ટર-સિંગરે ખરીદ્યુ પ્રાઈવેટ જેટ, શેર કરી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Apr 2017 09:59 AM (IST)
1

તેણે 'જીન્હે મેરા દિલ લુટિયા' અને 'જટ્ટ એન્ડ જુલિયેટ' જેવી અનેક સફળ પંજાબી ફિલ્મ્સ આપી છે. આ સિવાય 'ઉડતા પંજાબ'નું 'ઈક કુડી' સોંગ પણ તેણે જ ગાયું છે. દિલજીત બ્રિટએશિયા ટીવી મ્યૂઝિક એવોર્ડ પણ જીતી ચૂક્યો છે.

2

તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ફેન્સને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે દિલજીતે સ્થાનિક ગુરૂદ્વારામાં ગાવાનું શરૂ કર્યું હતું.

3

મુંબઈઃપંજાબી સિંગર-એક્ટર દલજિત દોસાંજે પ્રાઈવેટ જેટ ખરીદ્યુ છે. બોલિવૂડમાં કરીના કપૂર ખાન સાથે 'ઉડતા પંજાબ' અને અનુષ્કા સાથે લીડ હિરો તરીકે 'ફિલ્લૌરી'માં દલજિત દોસાંજ જોવા મળ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • આ બોલીવુડ એક્ટર-સિંગરે ખરીદ્યુ પ્રાઈવેટ જેટ, શેર કરી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.