એક્ટ્રેસ સોનાલી રાઉતે બાથટબમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Sep 2019 07:49 PM (IST)
એક્ટ્રેસ અને મોડલ સોનાલીએ બાથટબમાં બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે. આ પહેલી વખત નથી જ્યારે સોનાલી પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હોય.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી અને બિગ બોસ સ્પર્ધક સોનાલી રાઉત પોતાની હોટ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોનાલી પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. સોનાલીની તસવીરો ઈન્સટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ અને મોડલ સોનાલીએ બાથટબમાં બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે. આ પહેલી વખત નથી જ્યારે સોનાલી પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હોય. એક્ટ્રેસ સોનાલી જાણીતા ટીવી શો બિગ બોસ સીઝન 8માં ભાગ લીધો હતો. સોનાલી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટેભાગે પોતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે. સોનાલીએ વર્ષ 2016માં રિલીઝ થયેલ ફિલ્મ 'ગ્રેટ ગ્રેન્ડ મસ્તી'માં પણ કામ કર્યું છે.