✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગ્રાન્ડ પાર્ટીમાં અભિનેત્રી સોનમ કપૂરે જાહેરમાં કોને કરી KISS, તસવીર થઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jun 2018 03:11 PM (IST)
ગ્રાન્ડ પાર્ટીમાં અભિનેત્રી સોનમ કપૂરે જાહેરમાં કોને કરી KISS, તસવીર થઈ વાયરલ
1

આ પાર્ટીની ઘણી તસવીરો સોનમે પોતાના ઈસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. સોનમ કપૂર અને આનંદ આહૂજાને કિસ કરતી એક તસવીર શેર કરી હતી.

2

તસવીરમાં સોનમે કેપ્શન લખ્યું હતું કે, #EverydayPhenomenal @anandahuja આ ફોટો પર ન્યુલીવેડ કપલને ચાહકોએ શુભેચ્છા આપી હતી.

3

4

હાલ સોનમ કપૂર વીરે દિ વેડિંગના સારું કલેક્શન અને ચાહકો સાથે મળેલ રિસ્પોન્સની સફળતાનું સેલિબ્રેશન કરી રહી છે.

5

પાર્ટીમાં સોનમ કપૂર અને રોયલ બ્લૂ ગાઉન ચર્ચામાં રહ્યું હતું. સોનમની સાથે પાર્ટીમાં કરિશ્મા કપૂર પણ પહોંચી હતી.

6

લગ્ન બાદ આનંદ આહૂજા સોનમની સાથે ફિલ્મ સ્ક્રિનિંગથી લઈને ઘણી બોલિવૂડ ઈવેન્ટ્સ અને પાર્ટીમાં સાથે જોવા મળ્યા છે.

7

આ ખાસ પાર્ટી માટે સોનમ કપૂર વન સાઈડિડ ઓફ શોલ્ડર, બલૂન આર્મ સ્ટાઈલ ગાઉનમાં ગ્લેમરસ જોવા મળી રહી હતી.

8

મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂરઅને આનંદ આહૂજાના લગ્નનો જલસો હજુ સુધી ચાલી રહ્યો છે. આ ન્યુલે વેડિંગ કપલ માટે ફેમસ નતાશા પૂનાવાલાએ એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • ગ્રાન્ડ પાર્ટીમાં અભિનેત્રી સોનમ કપૂરે જાહેરમાં કોને કરી KISS, તસવીર થઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.