અમદાવાદઃ જાણીતી RJના અશ્લીલ ફોટા-મેસેજ તેના પરિવારને મળ્યા, મોકલનારનું નામ જાણી બધા ચોંકી ગયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2018 12:48 PM (IST)
1
અમદાવાદઃ શહેરની જાણીતી આરજેના અશ્લીલ ફોટા અને મેસેજ તેના જ પરિવારને ઇ-મેલથી મળતાં ખળભળાટ મચી ગયો છે. આરજેનો ભાઇ એરફોર્સમાં ઓફિસર છે, તેને ઇ-મેલથી બહેનના અશ્લીલ ફોટા અને મેસેજ મળ્યા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
આરજેએ પતિ મોહમદ આરીફ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં પોલીસે મોહમદ આરીફની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.
4
5
આ અંગેની વિગતો એવી છે કે, મોહમદ આરીફ નામના યુવકે આરજેના ભાઈ-પરિવાર અને કુંટુંબીજનોને અશ્લીલ ફોટા અને મેસેજ મોકલ્યા હતા. તેણે આરજેને બદનામ કરવા માટે આ મેસેજ કર્યા હતા. મોહમદ આરીફ બીજું કોઈ નહીં, તેનો પતિ છે. અગાઉ પણ આરજે એ પતિ પર ઘરેલું હિંસાની ફરિયાદ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -