હાલમાં જ સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૂલમાં એન્જોય કરતી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોફી બિકિનીમાં પાણીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. સોફીની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. સોફીના ફેન્સને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.
આ પહેલા પણ સોફીએ બિકિની તસવીરો શેર કરી હતી. સોફી ચૌધરી પોતાના એકાઉન્ટ્સ પર બિકિની તસવીરો શેર કરતી રહે છે.
સોફીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફી સિંગર, મોડલ અને અભિનેત્રી પણ છે. આઈટમ સોંગ્સ માટે સોફી જાણીતી છે. સોફી ચૌધરીએ આ તમામ તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે, ઈંસ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)