✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: ઈમરાન હાશ્મી સાથે કરી હતી બોલ્ડ ફિલ્મો, હવે એક દિકરીની મમ્મી છે આ એક્ટ્રેસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Apr 2017 02:14 PM (IST)
PICS: ઈમરાન હાશ્મી સાથે કરી હતી બોલ્ડ ફિલ્મો, હવે એક દિકરીની મમ્મી છે આ એક્ટ્રેસ
1

2

બોલીવુડમાં ‘અક્સર’ અને ‘ઝહર’ જેવી હિટ ફિલ્મો આપનારી ઉદિતા ગોસ્વામી યાદ હશે જ. આ ફિલ્મોમાં ઉદિતા ઈમરાન હાશ્મી સાથે દેખાઈ હતી. આ દરમિયાન ઈમરાન-ઉદિતાની જોડીને લોકોએ ઘણી પસંદ કરી હતી.

3

4

33 વર્ષની ઉદિતા ‘પાપ’, ‘દિલ દિયા હૈ’, ‘અગર’, ‘કિસસે પ્યાર કરું’, ‘અપાર્ટમેંટ’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે.

5

6

ઘણા સમય પછી ઉદિતા ‘હાફ ગર્લફ્રેંડ’ના ટ્રેલર પર દેખાઈ હતી. જેમાં તે દિકરી સાથે આવી હતી.

7

‘હાફ ગર્લફ્રેંડ’ને ઉદિતા ગોસ્વામીના પતિ મોહિત સૂરીએ ડિરેક્ટ કરી છે. ઉદિતા અને મોહિતા 2013માં લગ્ન કર્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • PICS: ઈમરાન હાશ્મી સાથે કરી હતી બોલ્ડ ફિલ્મો, હવે એક દિકરીની મમ્મી છે આ એક્ટ્રેસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.