મુંબઇઃ ફિલ્મોમાં બ્રેક મળે ના મળે, પરંતુ ઉર્ફી જાવેદ એક એવી એક્ટ્રેસ છે, જેનો અત્યારથી જ લાખો લોકોને પોતાના ફેન્સ બનાવી દીધા છે. ઉર્ફી જાવેદ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની ફેશન અને સ્ટાઇલના કારણે ફેન્સની મનગમતી એક્ટ્રેસ બની ગઇ છે. હવે તે પોતાના એક ઇન્સ્ટા રીલ્સને લઇને ચર્ચામાં છે. જાણો શું છે. 

આ વખતે ઉર્ફી જાવેદ ક્યાંય સ્પૉટ નથી થઇ, પરંતુ તેનુ ઇન્સ્ટા રીલ ખુબ ચર્ચામાં છે. મકરસંક્રાંતિના પ્રસંગે ઉર્ફી જાવેદે સૂટ અને સાડીમાં એક વીડિયો પૉસ્ટ કર્યો છે. વીડિયોમાં તેનો દેસી અંદાજ જોવા મળી રહ્યો છે. ફેન્સ પણ તેના આ વીડિયોને ખુબ લાઇક કરી રહ્યાં છે. વાત એમ છે કે ઉર્ફી જાવેદે શંકર મહાદેવનના બાદલ ગીત પર વીડિયો બનાવ્યો છે. 

ખાસ વાત છે કે ઉર્ફી બિગ બૉસમાંથી જાણીતી થઇ ગઇ હતી, અને બાદમાં તેને પોતાની ફેશન અને બૉલ્ડ સ્ટાઇલના કારણે ફેન્સની વચ્ચે જગ્યા બનાવી લીધી છે.

આ પણ વાંચો.....

IBPS Clerks Results: IBPS ક્લાર્ક XI પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું

UPSC Vacancy 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 78 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Ayurveda Tips: શિયાળામાં ડૈંડ્રફની સમસ્યાને આ આયુર્વૈદિક ઉપચારથી કરો દૂર, વાળ ખરતા પણ થશે બંધ

શું આપને ગેસ અને એસિડીટિના કારણે સતત માથામાં રહે છે દુખાવો? આ છે તેનો રામબાણ ઇલાજ

આધારકાર્ડના નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, સેફ્ટી માટે આ 10 ટિપ્સને કરો ફોલો

બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો