મુંબઇઃ સોશ્યલ મીડિયા આજકાલ સેલેબ્સ માટે ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો એક આસાન રસ્તો બની ગયુ છે. આજકાલ મોટા ભાગની હીરોઇનો પોતાના પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફનો વીડિયો અને તસવીરો ફેન્સની સાથે શેર કરે છે. આ કારણે તે ફેન્સની વચ્ચે હંમેશા માટે કનેક્ટ રહે છે. એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નો આજકાલ એક બૉલ્ડ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યા છે. 


બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની સુંદર એક્ટ્રેસમાં સામેલ ઉર્વશી રૌતેલા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે હંમેશા પોતાની તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહી છે. હાલમાં ઉર્વશીનો એક બૉલ્ડ વીડિયો સામે આવ્યો છે જેમાં એક્ટ્રેસ નહાતી દેખાઇ રહી છે.


જે વીડિયો વાયરલ થયો છે તેમાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) બાથરૂમમાં છે, જે એકદમ હૉટ લાગી રહી છે. વીડિયોમાં ઉર્વશી (Urvashi Rautela) બાથરૂમમાં શૉવર લેતી દેખાઇ રહી છે. કેમેરાની સામે તેના આવા બૉલ્ડ અંદાજને જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે.  






ખાસ વાત છે કે ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ની ફિલ્મ 'સનમ રે'નો છે, જેમાં તેને બૉલ્ડ સીન આપીને ધમાલ મચાવી દીધી હતી. આ વીડિયોને ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પરથી ઇન્ટરનેટ પર શેર કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો........


Skin Care Tips શિયાળામાં આપની સ્કિન ડ્રાય, ડલ અને બ્લેક થઇ જાય છે? કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે


Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ


Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર


વારંવાર મોબાઇલમાં આવી જતી અનિચ્છનીય ‘એડ’થી આ રીતે મેળવો છુટકારો, નહીં પડે થર્ડ પાર્ટી એપ્સની પણ જરૂર, જાણો Tips....


BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ


Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો


Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો