PICS: રણબીર, એશ અને અનુષ્કાની 'એ દિલ હૈ મુશ્કીલ'નો ફર્સ્ટ લુક થયો રીલિઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Aug 2016 09:43 AM (IST)
1
આજે આ ફિલ્મનું પહેલુ ટીઝર પણ લૉંચ થવાનું છે.
2
આ ફિલ્મનું લેખન-ડાયરેક્શન કરણ જોહરે કર્યુ છે.
3
કરણ જોહેરે તેમના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કીલ'નો પહેલો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને ફવાદ ખાન છે.
4
5
'એ દિલ હૈ મુશ્કીલ' 28 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે.