✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દંગલની કમાણી 1000 કરોડની નજીક, ભારતમાં નહીં પણ બહાર કરી છે વધારે કમાણી, જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 May 2017 09:55 AM (IST)
દંગલની કમાણી 1000 કરોડની નજીક, ભારતમાં નહીં પણ બહાર કરી છે વધારે કમાણી, જાણીને ચોંકી જશો
1

2

બીજી તરફ બાહુબલી-2 વિશ્વભરમાં 9000 સ્ક્રીન પર રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મએ એક હજાર કરોડ રૂપિયા કરતા પણ વધુની કમાણી કરી છે. નિષ્ણાંતોના મતે બાહુબલી 1500 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બાહુબલી-2 28 એપ્રિલના રોજ રીલિઝ કરવામાં આવી હતી.

3

બાદમાં તાજેતરમાં જ આમિરની આ ફિલ્મને ચીનમાં રીલિઝ કરવામાં આવી જ્યાં તેણે 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે દંગલ ફિલ્મએ દુનિયાભરમાં કુલ 1026 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

4

દંગલ ફિલ્મએ ચીનમાં અત્યાર સુધીમાં 382 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. આ અગાઉ રીલિઝ સમયે દંગલે 716 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ ગયા મહિને તાઇવાનમાં ફરીવાર આ ફિલ્મને રીલિઝ કરવામાં આવી હતી જ્યાં તેણે 11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

5

મુંબઇઃ બોલિવૂડના એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરનારી બીજી ફિલ્મ બની છે. આ અગાઉ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની બાહુબલી-2 ફિલ્મએ એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ દંગલે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 1026 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

6

જોકે, આમિર ખાનની દંગલ ફિલ્મને આ નવો રેકોર્ડ બનાવવામાં ઘણો સમય લાગ્યો છે. દંગલ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રીલિઝ થઇ હતી જોકે તાજેતરમાં જ આ ફિલ્મને ચીનમાં રીલિઝ કરવામાં આવી હતી જ્યાં લોકોએ તેને ખૂબ પસંદ કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • દંગલની કમાણી 1000 કરોડની નજીક, ભારતમાં નહીં પણ બહાર કરી છે વધારે કમાણી, જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.